‘ભાજપના રાજમાં વિકાસ ફરી ગાંડો થયો છે.’ અમદવાદમાં કોંગ્રેસે લગાવ્યા બેનરો, મુખ્ય સચિવે AMCના અધિકારીઓનો ઉધડો લીધો

Ahmedabad:અમદાવાદ શહેરમાં રવિવારે રાતે પડેલા મુસળધાર વરસાદના કારણે આખું શહેરમાં જળબંબાકાર થઈ ગયું હતું. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ભરાયાં હતાં. જેને કારણે વાહનો, મકાનો અને દુકાનો પાણીમાં ગરકાવ થઇ જતા કરોડો રૂપિયાની સંપતિને નુકશાન પહોંચ્યું હતું. અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા કરાયેલી પ્રિમોન્સૂન કામગીરીની પોલ છતી થઇ ગઈ હતી. ત્યારે આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપ […]

Continue Reading

‘અમદાવાદ સ્માર્ટ સિટી એટલે શું રોડ સોનાના હોય? ’ – વોટર કમિટીના ચેરમેનનો ઉડાઉ જવાબ

Ahmedabad: અમદવાદ શહેરમાં ગઈ કાલે બપોરે બાર વાગ્યા બાદ શરૂ થયેલા વરસાદ(Rain)થી શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની, ઝાડ પડવાની, ભુવા પાડવાની અને ગટરો ઉભરાઈ જવાની સમસ્યાઓ ઉઠી હતી. જેને લઈને અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરેલી પ્રી-મોન્સૂન કાર્યવાહીની પોલ છતી થઇ ગઈ હતી. કોર્પોરેશને (AMC) કરેલી કાર્યવાહી અંગે જાણકારી આપવા મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ(Lochan Sahera) સાંજે […]

Continue Reading