જમ્મુ અને કાશ્મીર: પોશ વિસ્તારના બે મકાનોમાં છના રહસ્યમય મોત, લોહીલુહાણ મૃતદેહ મળ્યા, વિસ્તારમાં ચકચાર

જમ્મુ-કાશ્મીરના સિદ્રામાં વહેલી સવારે એક જ પરિવારના છ સભ્યો તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવતા હડકંપ મચી ગયો હતો. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ છ મૃતદેહ બે ઘરમાંથી મળી આવ્યા છે. આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે બુધવારે તેમના જ ઘરમાં એક જ પરિવારના છ સભ્ય શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી […]

Continue Reading