અમદાવાદ ડિવિઝનની 11 લોકલ મેમુ-ડેમુ ટ્રેનો અને બે એક્સપ્રેસ ટ્રેનો ફરી શરુ કરાશે, અપડાઉન કરતા લોકો લોકો માટે ખુશીના સમાચાર

અન્ય જિલ્લાઓથી અમદાવાદ શહેમાં અપડાઉન કરતા લોકો માટે મહત્વના સમાચાર છે. પશ્ચિમ રેલવેએ કોરોના કાળમાં બંધ કરાયેલી અમદાવાદ ડિવિઝન અંતર્ગત આવતી 11 મેમુ-ડેમુ ટ્રેનોને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત અમદાવાદ-એકતાનાગર શતાબ્દી એક્સપ્રેસ અને ભુજ-પાલનપુર એક્સપ્રેસ પણ ફરી ફરી શરુ કરાશે. માર્ચ 2020માં કોરોનાનું સંક્રમણ રોકવા દેશ ભરમાં ટ્રેન સેવા સ્થગિત કરાઈ હતી. […]

Continue Reading