બ્રિટનના આગામી વડા પ્રધાન તરીકે લિઝ ટ્રુસ

બ્રિટનમાં શાસનકર્તા કન્ઝર્વેટિવ પાર્ટીના લિઝ ટ્રુસે વડા પ્રધાન પદના નેતૃત્વની રેસ જીતી લીધી છે. દેશ જ્યારે અનેક કટોકટી, ઔદ્યોગિક અશાંતિ અને મંદીનો સામનો કરી રહ્યો છે ત્યારે વડા પ્રધાન પદે લિઝ ટ્રુસની પસંદગી ઘણી મહત્વની છે. લિઝ ટ્રુસ અને ભારતીય મૂળના ઋષિ સુનક વચ્ચે વડા પ્રધાન પદ માટે સ્પર્ધા હતી. પાર્ટીના લગભગ 1.60 લાખ સભ્યોએ […]

Continue Reading