મેં આત્મા, અંતરાત્મા મરવાની વાત કરી… સંજય રાઉતની સ્પષ્ટતા, શિંદે જૂથનો પલટવાર

મહારાષ્ટ્રની રાજકીય લડાઈનો અંત આવતો જણાતો નથી. બળવાખોર ધારાસભ્યો પ્રત્યે સંજય રાઉતનું વલણ આકરું જણાઇ રહ્યું છે. સંજય રાઉત સતત આવા નિવેદનો આપી રહ્યા છે જે બળતામાં ઘી હોમવાનું કામ કરી રહ્યા છે. સંજય રાઉતે બળવાખોર નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે. રવિવારે શિવસેનાના કાર્યકર્તાઓને સંબોધતા સંજય રાઉતે કહ્યું, ‘અમે એક પાઠ શીખ્યા છે કે […]

Continue Reading