દિલ્હીની લિકર પોલિસી કેસની તપાસમાં EDની એન્ટ્રી, લખનૌથી હૈદરાબાદ સુધીના 6 રાજ્યોમાં 30 સ્થળો પર દરોડા

દિલ્હી સરકાર દ્વારા લાવવામાં આવેલી નવી લિકર પોલિસીમાં કથિત કૌભાંડના આરોપોની તપાસમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની એન્ટ્રી થઇ છે.આજે EDએ એક સાથે દેશની રાજધાની દિલ્હી સહિત 6 રાજ્યોમાં દારૂના કૌભાંડને લઈને દરોડા પાડ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર EDએ દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં 30 સ્થળો પર દરોડા પાડ્યા છે. બીજી તરફ EDના દરોડા […]

Continue Reading

દિલ્હીના ડેપ્યુટી CM ના નિવાસસ્થાને CBI Raid! નવી એકસાઈઝ પોલિસીમાં ફસાઈ AAP સરકાર

CBIએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા છે. આ છાપોમારી દિલ્હી સરકારની આબકારી નીતિને લઈને કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે,  સીબીઆઈના દરોડાની માહિતી ખુદ મનીષ સિસોદિયાએ આપી છે. CBIએ એક્સાઈઝ પોલિસી કેસમાં દિલ્હી-એનસીઆરમાં 21 સ્થળ પર દરોડા પાડ્યા છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. […]

Continue Reading