લાઇગર ફ્લોપ ગયા બાદ વિજય દેવરાકોંડા નિર્માતાઓને નુકસાનની ભરપાઈ કરશે

આજકાલ એવું થઇ રહ્યું છે કે કોઈપણ ફિલ્મ રીલિઝ થાય તે પહેલા જ લોકો સોશિયલ મીડિયા પર તેનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દે છે. ત્યાર બાદ તેઓ આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવાની રાહ જુએ છે. આને કારણે ફિલ્મો ફિલોપ જાય છે અને નિર્માતા, કલાકારોને ભારે નુક્સાન ખમવું પડે છે. લાઇગર ફિલ્મ સાથે પણ એવું […]

Continue Reading