Leicester Clashes: બ્રિટનમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે અથડામણ, એશિયા કપમાં ભારત સામે પાકિસ્તાનની હાર બાદથી માહોલ તંગ

એશિયા કપમાં ભારતીય ક્રિકેટ ટીમ સામે પાકિસ્તાનની હાર બાદથી યુકેના લિસેસ્ટર માહોલ તણાવ ભર્યો છે. રવિવારે એકવાર ફરીથી પાકિસ્તાની મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે અથડામણ થઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે અહીં બે સમુદાયોની ભીડ એકઠી થઈ અને લોકો પ્રદર્શન કરવા લાગ્યા હતા. આ દરમિયાન જ્યારે પોલીસે ભીડને રોકવાનો પ્રયાસ કર્યો તો તેમના પર કાચની બોટલો […]

Continue Reading