બોલીવૂડ અભિનેતા રાણા જંગ બહાદુરની પોલીસે કરી ધરપકડ, ભગવાન વાલ્મિકીને લઇને આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન

બોલીવૂડ અને પંજાબી ફિલ્મોના અભિનેતા રાણા જંગ બહાદુરની જાલંધર પોલીસે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ ધરપકડ કરી છે. એમણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ભગવાવ વાલ્મિકીને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું. એમની સામે કાર્યવાહી કરતા પોલીસે તેમની ધરપકડ કરી છે.

Continue Reading

કાલી પોસ્ટર વિવાદ: અયોધ્યાના મહંત રાજુ દાસે જાનથી મારી નાંખવાની આપી ધમકી

Mumbai: ડોક્યુમેન્ટ્રી ‘કાલી’ના પોસ્ટરને લઈને શરૂ થયેલો વિવાદ હવે જાનથી મારી નાખવાની ધમકીઓ સુધી પહોંચી ગયો છે. હા, પહેલા જ્યાં આ ફિલ્મ નિર્માતાઓ વિરૂદ્ધ FIR નોંધાતી હતી, પરંતુ હવે ધડથી માથું અલગ કરવાની ધમકી પણ આપવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોસ્ટર વિવાદ બાદ અયોધ્યાના હનુમાન ગઢી મંદિરના મહંત રાજુ દાસે ફિલ્મ નિર્માતા લીનાનું […]

Continue Reading

કાલી ફિલ્મના પોસ્ટરને લઇને વધ્યો વિવાદ- ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં ફિલ્મમેકર વિરુદ્ધ એફઆઇઆર

ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઇ વિરુદ્ધ ઉત્તરપ્રદેશ અને દિલ્હીના પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશમાં હસરતગંજ પોલીસ સ્ટેશન અને દિલ્હી પોલીસની IFSO યુનિટે IPC કલમ 153A અને 295A હેઠળ FIR દાખલ કરી છે. લીનાએ તાજેતરમાં તેની ડોક્યુમેન્ટરી ફિલ્મ કાલીનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. આ પોસ્ટરમાં માતા મહાકાળીને સિગરેટ પીતા દર્શાવવામાં આવ્યા છે. […]

Continue Reading

‘કાલી’ ડોક્યુમેન્ટરીના પોસ્ટર પર વિવાદ: મહાકાળી માતાને સિગારેટ પીતા જોઈને યુઝર્સ ભડક્યા, ફિલ્મમેકરની ધરપકડ કરવાની માગ કરી

ભારતીય ફિલ્મ નિર્માતા લીના મણિમેકલઇની ડોક્યુમેન્ટરી ‘કાલી’નું પોસ્ટર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યુ છે. પોસ્ટર જોઇને હિન્દુ ધર્મથી જોડાયેલા લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે. આને લઇને સોશિયલ મીડિયા પર વિવાદ ઊભો થઇ ગયો છે. આ પોસ્ટરમાં મહાકાળી માતાનુ અપમાન કરવામાં આવ્યું છે. દેવીને આપત્તિજનક સ્થિતમાં દેખાડવામાં આવતા યૂઝર્સે લીનાને આડે હાથ લીધી છે. અનેક યૂઝર્સે […]

Continue Reading