લઠ્ઠાકાંડમાં AMOS કંપનીના ડિરેક્ટર્સને પોલીસનું સમન્સ, ફરાર આરોપી સમીર પટેલ દેશ છોડી ભાગી જાય તેવી આશંકા

Ahmedabad: સમગ્ર ગુજરતાને હચમચાવી દેનારા અમદાવાદ-બોટાદ લઠ્ઠાકાંડમાં(hooch tragedy) પોલીસે કાર્યવાહી તેજ કરી છે. કેમિકલ જ્યાંથી સપ્લાઈ થયું હતું એ AMOS કંપનીના ચારેય ડાયરેક્ટ પોલીસે(Gujarat police) સમન્સ પાઠવ્યા છે. હાલ SIT દ્વારા ચારેય ડાયરેક્ટરોના ઘર અને ઓફીસમાં તપાસ કરવામાં આવી રહી છે. અમદાવદ શહેરના બોડકદેવ અને સેટેલાઇટ વિસ્તારમાં રહેતા બે ડિરેક્ટરોને પોલીસે શોધી કાઢ્યા છે. ચંદુ […]

Continue Reading

લઠ્ઠાકાંડને લઈને ગૃહવિભાગનો સપાટો: DySP, ઇન્સ્પેક્ટર સહિત 6 અધિકારીઓ સસ્પેન્ડ; બે SPની બદલી

Gandhinagar: રાજ્યભરમાં ખળભળાટ મચાવનાર લઠ્ઠાકાંડમાં બાદ વિરોધનો સામનો કરી રહેલી ગુજરાત સરકાર સફાળી જાગી છે. રાજ્યના ગૃહ વિભાગે બોટાદ અને અમદવાદ ગ્રામ્ય વિસ્તારના પોલીસ અધિકારીઓ પર કડક કાર્યવાહી કરી છે. ગૃહ વિભાગે બોટાદના SP કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્યના SP વિરેન્દ્રસિંહ યાદવની બદલીના આદેશ કર્યા છે. જ્યારે બોટાદ અને ધોળકાના DySPને સસ્પેન્ડ કરાયા છે. સાથે […]

Continue Reading

ગુજરાત લઠ્ઠાકાંડ: ઝેરી દારુએ 57નો ભોગ લીધો, 89ની હાલત ગંભીર, દ્રષ્ટિ ગુમાવવાનો ભય

Botad: બોટાદ અને અમદવાદ જીલ્લાના ગામોમાં થયેલા લઠ્ઠાકાંડે હાહાકાર મચાવ્યો છે. અમદાવાદ- બોટાદ જિલ્લાના ગામોમાં ઝેરી દારૂ પીવાથી થયેલા મૃત્યુનો આંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધી કુલ 57 લોકોએ જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે. હજુ પણ 89 અસરગ્રસ્તો અમદાવાદ, ભાવનગર અને બોટાદની હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યાં છે. મૃત્યુઆંક હજુ […]

Continue Reading

ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડ: બોટાદમાં ઝેરી દારૂ પીતાં 24નાં મોત, 45ની હાલત ગંભીર

Botad: દારૂબંધીની દાવાઓ વચ્ચે ગુજરાતમાં ફરી લાથ્થકાંડ થયો છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં ઝેરી દારૂ પીવાથી 24 લોકોનાં મોત નીપજ્યાં છે તથા 45ની હાલત ગંભીર છે. મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા છે. એક રાતમાં 24 લોકોએ જીવ ગુમાવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટનાની ખબર મળતા જ આરોગ્ય કહ્તાની ટીમ અને પોલીસના ધાડાને ધાડા […]

Continue Reading