આરબીઆઈએ રિપોરેટ વધારતા રૂપિયામાં ભારે ચંચળતા વચ્ચે સોનામાં રૂ. ૧૦૧નો સુધારો, ચાંદી રૂ. ૨૧૯ નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: અમેરિકી બૉન્ડની ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થવાને કારણે આજે વિશ્ર્વ બજારમાં સોનાના ભાવ એક મહિનાની ઊંચી સપાટી આસપાસ રહ્યાના નિર્દેશો હતા, જ્યારે સ્થાનિકમાં આજે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મોનેટરી પૉલિસી કમિટીએ સતત ત્રીજી વખત ટૂંકાગાળાના ધિરાણ દર (રિપો રેટ) ૫૦ બેઝિસ પૉઈન્ટ વધારીને ૫.૪ની સપાટીએ રાખ્યા હતા. આમ ગત મે ૨૦૨૨થી અત્યાર […]

Continue Reading

EDએ નેશનલ હેરાલ્ડ ઓફિસને સીલ કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બુધવારે નવી દિલ્હીમાં નેશનલ હેરાલ્ડ અખબારના કાર્યાલયને સીલ કરી દીધું હતું અને એજન્સીની પૂર્વ પરવાનગી વિના આ કાર્યાલયને નહીં ખોલવાની કડક સૂચના આપી હતી. નેશનલ હેરાલ્ડ કેસના સંબંધમાં EDએ તેના તાજેતરના દરોડા દરમિયાન ગુનાહિત દસ્તાવેજો મેળવ્યા હોવાનું સૂત્રોએ જાહેર કર્યું હતું. ત્યાર બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્રીય એજન્સીએ મંગળવારે 2 […]

Continue Reading

ગુજરાતીઓએ મરાઠી શીખવું જોઇએઃ કોશિયારીની સલાહ

ગુજરાતી અને રાજસ્થાની લોકો અહીંયા ના હોત તો મુંબઇમાં પૈસા ના હોત એવા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ મહારાષ્ટ્રના ગુજરાતીઓને મરાઠી ભાષા શીખવાની સલાહ આપી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે દેશમાં રાષ્ટ્રભાવના વધારવા માટે દરેક વ્યક્તિએ પોતાની સાંસ્કૃતિક ઓળખ જાળવીને સ્થાનિક સંસ્કૃતિ સાથે હળીભળી જવું જોઇએ. મુંબઇની સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થા ગુજરાતી […]

Continue Reading

Asia Cup 2022: એશિયા કપની તારીખો જાહેર, ભારત,પાકિસ્તાન દુબઇમાં ટકરાશે, જાણો શેડ્યુલ…

એશિયા કપ 2022ની તારીખોની જાહેરાત થઇ ગઇ છે. આ વખતે આ ઇવેન્ટ યુએઇમાં યોજાઇ રહી છે. આમાં ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને થશે. ક્રિકેટ ફેન્સ માટે એક મોટું અપડેટ આવ્યું છે. આ મહિનાના અંતમાં યોજાનારા એશિયા કપની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઇના સચિવ જય શાહે એ ઇવેન્ટની જાહેરાત કરી છે. 27 ઑગસ્ટથી શરૂ થનારા […]

Continue Reading

ગુજરાતી-રાજસ્થાનીઓના નિવેદન પર મહારાષ્ટ્રના રાજ્યપાલે માંગી માફી

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ એક કાર્યક્રમ દરમિયાન ગુજરાતી અને રાજસ્થાનીઓ વિશે આપેલા નિવેદન બાદ રાજકારણ ગરમાઈ ગયું હતું. શિવસેના, કોંગ્રેસ, એનસીપી, મનસે અને ભાજપના નેતાઓએ રાજ્યપાલના નિવેદનની નિંદા કરી હતી. રાજ્યપાલે એક જાહેર કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, મુંબઈમાંથી ગુજરાતી અને રાજસ્થાનીઓ જો જતા રહેશે તો મુંબઈ આર્થિક રાજધાની નહીં રહે. આ નિવેદન બાદ રાજ્યપાલે […]

Continue Reading

ફ્લાઈટ ટિકિટના ભાવ ઘટશે, એટીએફના ભાવમાં ધરખમ ઘટાડો

પ્લેનમાં મુસાફરી કરનારાઓ માટે સારા સમાચાર છે. આગામી દિવસોમાં તેમને સસ્તામાં મુસાફરી કરવાનો મોકો મળી શકે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એરક્રાફ્ટ ઈંધણ એટલે કે ATF(Bureau of Alcohol, Tobacco, Firearms and Explosives) કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ બાદ એટીએફમાં 11.74 ટકાનો ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. ATFની કિંમત ઘટીને 1,21,915.57 […]

Continue Reading

Good News! Coastal Road પ્રોજેક્ટની બીજી ટનલનું 50 ટકા કામ પૂરું

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: દક્ષિણ મુંબઈથી પશ્ચિમ ઉપનગરનો ટ્રાફિક હળવો કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા કોસ્ટલ રોડ બાંધી રહી છે. કોસ્ટલ રોડમાં બે ટનલ બનાવવામાં આવી રહી છે. તેમાંથી પહેલી ટનલનું ખોદકામ જાન્યુઆરીમાં પૂરું થયા બાદ બીજી ટનલનું પણ લગભગ એક હજાર મીટરનું ખોદકામ પૂરું થઈ ગયું છે. પાલિકાનો અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા કોસ્ટલ રોડમાં પહેલા […]

Continue Reading

યહ તિરંગા કુછ ખાસ હૈ!

મધ્યમાં ચરખાની છબી ધરાવતો અને નવેમ્બર 1946માં મેરઠમાં પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા લહેરાવવામાં આવેલો ખાદીનો ત્રિરંગો પ્રથમ વખત પુણેમાં જાહેર પ્રદર્શન માટે લાવવામાં આવ્યો છે. આ તિરંગો ઇન્ડિયન નેશનલ આર્મી (INA) ના ત્રીજા વિભાગના તત્કાલિન જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ (સ્વર્ગસ્થ) ગણપત આર નાગરના પરિવારની કસ્ટડીમાં છે. તેમણે આટલા વર્ષ સુધી એને જાળવી રાખ્યો છે. […]

Continue Reading

જ્ઞાનવાપી મસ્જિદ કેસઃ મસ્જિદ પરિસરમાં મળી આવેલા શિવલિંગની પૂજા કરવાનો અધિકાર માગતી અરજી પર સુપ્રીમ કોર્ટે કર્યો ઈનકાર

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં મસ્જિદ પરિસરમાં મળી આવેલા શિવલિંગની પૂજા કરવાની પરવાનગી આપતી અરજી પર આજે સુનાવણી થઈ હતી, જેમાં જજ ડી. વાય. ચંદ્રચુડ, સૂર્યકાંત અને પીએસ નરસિમ્હાની સ્પેશિયલ બેન્ચે આ અરજી પર વિચાર કરવાનો ઈનકાર કર્યો હતો. આ સાથે શિવલિંગની કાર્બન ડેટિંગની માંગ કરતી અરજી પર પણ સુનાવણી કરવાનો ઈનકાર કર્યો હતો. […]

Continue Reading