લાલબાગ ચા રાજા મંડળને BMCએ ફટકાર્યો ૩.૬૬ લાખનો દંડ, જાણો કારણ

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ભક્તોની માનતા પૂરી કરવા માટે પંકાયેલા ‘લાલબાગ ચા રાજા’ના ગણેશમંડળને મુંબઈ મહાનગરપાલિકાએ ૩.૬૬ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મંડપ બાંધવા માટે રસ્તા પર તથા ફૂટપાથ પર ખાડા કર્યા બાદ તેને નહીં પૂરવાને કારણે પાલિકાએ આ દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે. પાલિકાના નિયમ મુજબ રસ્તા પર કે ફૂટપાથ પર મંડપ બાંધવા […]

Continue Reading

લાલબાગ ચા રાજાના દરબારે પહોંચ્યા રણબીર કપૂર

બ્રહ્માસ્ત્ર ફિલ્મને લઈને ચોમેર ચર્ચા થઈ રહી છે ત્યારે આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને આયાન મુખર્જી જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર રણબીર લાલબાગ ચા રાજાના દર્શન કરવા પહોંચ્યો હતો. આયાન મુખર્જી સંગ રણબીરે બાપ્પાના આશિર્વાદ લીધા હતાં. નોંધનીય છે કે ઉજ્જૈનમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મહાકાલેશ્વરના દર્શને જઈ રહ્યા હતાં ત્યારે […]

Continue Reading

અમે Politics છાતી ઠોકીને કરીએ છીએ, બંધ બારણે નહીં! Mumbaiમાં અમિત શાહે ઉદ્ધવ ઠાકરે પર આક્રમક અંદાજમાં કર્યા પ્રહાર

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાલ મુંબઈમાં છે. લાલબાગ ચા રાજાના દર્શન કર્યા બાદ તેઓ ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટીને મળ્યા હતાં, જેને લઈને રાજકીય વર્તુળમાં જાત જાતની ચર્ચાઓ થઈ રહી છે. આ દરમિયાન શાહે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર આક્રમક અંદાજમાં પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથે જ નહીં પરંતુ […]

Continue Reading