ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાં બે સગી દલિત બહેનોની લાશ ઝાડ પર લટકતી મળી, 6 આરોપીની ધરપકડ

Uttarpradesh: પૂર્વીય ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાં બે સગીર બહેનોની લાશ શેરડીના ખેતરમાં ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ છે. પીડિતાના પરિવારનું કહેવું છે કે પહેલા બંને બહેનોનું અપહરણ કરવામાં આવ્યું અને પછી બળાત્કાર કરીને તેમની હત્યા કરવામાં આવી. પોલીસે આ કેસમાં છ આરોપીઓની ધરપકડ કરવાનો દાવો કર્યો હતો પરતું છોકરીઓનું અપહરણ […]

Continue Reading