ત્રણ મહિનામાં ભારતને મળશે પહેલી Night Sky સેન્ચુરી, જાણો તમામ રસપ્રદ વિગતો

લદ્દાખના ચાંગથાંગ વાઈલ્ડ લાઈફ સેન્ચુરીના ભાગરૂપે ભારતમાં પહેલી Night Sky સેન્ચુરી બનવા જઈ રહી હોવાની માહિતી પીએમઓમાં રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે કાર્યરત જિતેન્દ્ર સિંહે આપી હતી. પ્રસ્તાવિત નાઈટ સ્કાય રિઝર્વનું કામ લદ્દાખના હનલેમાં આગામાં ત્રણ મહિનામાં પૂરું કરવામાં આવશે, જે ભારતના એસ્ટ્રો પર્યટનને વેગ આપશે. આ ઓપ્ટિકલ, ઈન્ફ્રારેડ અને ગામા-રે ટેલિસ્કોપ માટે દુનિયાની સૌથી ઉંચી […]

Continue Reading