જાતિવાદનું ઝેર! લખનઉમાં દલિત ડિલિવરી બોયની જાતિ પૂછી માર મરાયો, મોઢા પર થુંક્યા, ૧૪ લોકો સામે કેસ દાખલ

Lucknow: આધુનિક જમાનામાં પણ આપણા સમાજમાંથી જાતિવાદી માનસિકતા હજુ દુર થઇ નથી. અવારનવાર આ વાતની સાબિતી આપતા કિસ્સાઓ બનતા રહે છે. ત્યારે લખનઉમાં શનિવારે રાત્રે ઝોમેટોના એક કસ્ટમરે ડિલિવરી બોય પાસેથી ખોરાક લેવાનો ઇનકાર કરી દીધો હતો હતો. કારણ એ હતું કે ડિલિવરી બોય દલિત સમાજનો હતો. એટલું જ નહિ પરિવારના સભ્યો સાથે મળીને ડિલિવરી […]

Continue Reading

લખનઉ PUBG હત્યાકાંડના કેસમાં વળાંક: માતાના જાણીતા બિલ્ડર સાથે સંબધ હતા, પોલીસે બિલ્ડરને બચાવવા માટે PUBG સ્ટોરી ઉપજાવી કાઢી

લખનઉમાં PUBG ગેમ રમવા નહિ દેતા પુત્રએ માતાની ગોળી મારી હત્યા કરી હોવાની ચોંકવનારી ઘટના બની હતી. હવે આ કેસમાં નવો જ વળાંક આવ્યો છે. મળતી માહિતી મુજબ માતા સાધના સિંહની હત્યા પાછળ PUBG ગેમનું કારણ નહોતું. આ થિયરી પોલીસ દ્વારા ઘડી કાઢવામાં આવી છે. બાળ સુધાર ગૃહમાં આરોપી પુત્રને મળ્યા બાદ પરત ફરેલા પરિવારના […]

Continue Reading