પોલીસ બનીને ‘પંડ્યા સ્ટોર’ શોની અભિનેત્રીને હેરાન કરનારા ઠગની મુંબઈ પોલીસે કરી ધરપકડ

પ્રખ્યાત ટીવી સિરિયલ પંડ્યા સ્ટોરની એક્ટ્રેસ કૃતિકા દેસાઈને પોલીસ બનીને હેરાન કરી રહેલા બે ગઠિયાની ધરપકડ કરવામાં આવી છે. નવ જૂનના કૃતિકાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે શૂટ પરથી ધરે જતી વખતે બાઈક પર સવાર ત્રણ લોકોએ તેની કારને રોકીને તપાસ કરી રહ્યા હતાં.

Continue Reading