એક કેસમાંથી છુટકારો મળ્યો નથી ત્યાં બીજો કેસ થયો, KRKની મુશ્કેલીઓ વધી

બોલીવૂડ એક્ટર અને ફિલ્મ ક્રિટિક KRK (કમાલ રાશિદ ખાન)નની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. મળતી માહિતી અનુસાર વર્ષ 2019માં યૌન શોષણના કેસમાં મુંબઈની વાર્સોવા પોલીસે KRKની ધરપકડ કરી છે. નોંધનીય છે કે કમાલ ખાન 2020માં ઋષિ કપૂર અને ઈરફાન ખાન માટે કરેલી વિવાદિત પોસ્ટને કારણે પહેલેથી જ જેલમાં બંધ છે. પોલીસે આપેલી માહિતી […]

Continue Reading