Bollywoodના નવા પ્રેમી પંખીડા! ક્રિતિ સેનનને મળી ગયો તેના સપનાનો રાજકુમાર?

બોલીવૂડ એક્ટ્રેસ ક્રિતિ સેનન ફિલ્મોની સાથે સાથે તેની લવલાઈફને કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં ફિલ્મી કાનાફૂસી દ્વારા મળી રહેલી માહિતી અનુસાર તે હાલમાં સાઉથ એક્ટર પ્રભાસને ડેટ કરી રહી છે. નોંધનીય છે કે ક્રિતી સેનન ટાઈગર શ્રોફ સાથે કરન જોહરના ચેટ શોમાં આવી હતી ત્યારે કોલિંગ સેગ્મેન્ટ રાઉન્ડમાં ક્રિતિએ પ્રભાસને ફોન કર્યો હતો […]

Continue Reading