કરનના ચેટ શોમાં વરુણ ધવન અને અનિલ કપૂરે પરિણીત પુરુષોને આપી સ્માર્ટ ટિપ્સ

ફિલ્મ મેકર કરન જોહરના ચેટ શોમાં હવે અનિલ કપૂર અને વરુણ ધવન જોવા મળશે. આ એપિસોડમાં વરુણ તેના ચાહકોને વેડિંગ ટીપ્સ આપશે. વાત વાતમાં વરુણે કહ્યું હતું કે, જો હું મારી પત્ની નતાશાને દગો આપીશ તો મારો ડોગી ભોંકવા લાગશે અને તેને બધુ જણાવી દેશે. અનિલ કપૂરે પણ ગણાવ્યું કે, તમારે પોતાની પત્નીના વખાણ કરવા […]

Continue Reading

કેટરિનાએ શેર કર્યા સુહાગરાત સિક્રેટ્સ, સાંભળીને ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી પણ રહી ગયા દંગ

ફિલ્મ મેકર કરન જોહરના ચેટ શોમાં હવે બોલીવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ, સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર જોવા મળશે. મહત્ત્વની વાત એ છે કે આ ત્રણેય કલાકારો ફોનભૂત’માં સાથે કામ કરી રહ્યા છે, જે ચાર નવેમ્બરે રિલીઝ થશે. કરને આ ત્રણેય કલાકારો સાથે મસ્તી કરી હતી. દરમિયાન કરને કેટરિનાને આલિયા ભટ્ટની કમેન્ટ અંગે સવાલ કર્યો હતો. […]

Continue Reading