KL Rahul અને Athiya Shetty આ સ્થળે લેશે સાત ફેરા

બોલીવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી અને ક્રિકેટર કે. એલ. રાહુલ તેમના લગ્નને લઈને ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં મળેલી માહિતી અનુસાર બંને સુનિલ શેટ્ટીના ખંડાલામાં આવેલા ફાર્મ હાઉસ ‘જહાન’માં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્નબંધનમાં બંધાશે. આ પહેલા એવી ખબરો હતી કે આથિયા તેના બોયફ્રેન્ડ સાથે લગ્ઝરી હોટેલમાં લગ્ન કરશે, પરંતુ હવે તેના પિતા […]

Continue Reading