ખ્વાજા ગરીબ નવાઝમાં હિન્દુ સમાજના લોકો… ખાદિમ સલમાન ચિશ્તી બાદ અજમેરનો વધુ એક ઉશ્કેરણીજનક વીડિયો વાયરલ

ખ્વાજા ગરીબ નવાઝની દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીના નૂપુર શર્માનું શિરચ્છેદ કરનારને ઘર આપવાની જાહેરાત કર્યા બાદ અજમેરનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે હિન્દુ સમાજના લોકો ખ્વાજા ગરીબ નવાઝ આવતા યાત્રિકો પાસેથી કમાણી કરીને ખાય છે, તેમનો વિરોધ કરવામાં આવશે. સરવર ચિશ્તીનો આ ભડકાઉ વીડિયો વાયરલ થઈ રહ્યો […]

Continue Reading