અષાઢી બીજના દિવસે જ કરૂણાંતિકા:ખંભાળિયામાં ઘી ડેમમાં ન્હાવા પડેલા 4 યુવક ડુબ્યા, 3ને બચાવી લેવાયા, 1નું કરુણ મોત

હાલ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ રહી છે ત્યારે વિવિધ વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસતા નદી અને તળાવોમાં નવા નીર આવ્યા છે. ત્યારે ગુરૂવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં સારો વરસાદ વરસતા ઘી ડેમમાં પાણીની આવક થઇ હતી. શુક્રવારે બપોરે ચાર યુવકો ઘી ડેમમાં ન્હાવા પડયા હતા. તરતા ન આવડતુ હોવાથી ચારેય ડુબવા લાગ્યા હતા. ફાયર […]

Continue Reading