એકનાથ ખડસેએ શિંદે-ભાજપ ગઠબંધનને લઈને કર્યો મોટો ધડાકો

શિવસેનાના બળવાને કારણે બહુમતી ગુમાવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ ગઈકાલે રાત્રે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. પોતાના જ પક્ષના મુખ્યમંત્રી હોવા છતાં શિવસેનાના ધારાસભ્યોના બળવાની ચર્ચા રાજ્યના રાજકારણમાં થઈ રહી છે. એનસીપીના નેતા અને વિધાન પરિષદના ધારાસભ્ય એકનાથ ખડસેએ હવે વિદ્રોહ પર પ્રતિક્રિયા આપી છે. ખડસેએ આરોપ લગાવ્યો છે કે ભાજપ અને શિંદે જૂથ વચ્ચે […]

Continue Reading