દુલ્હનનું Pothole Photoshoot જોયું છે? દરરોજ થતી હાલાકીને પ્રશાસન સમક્ષ લાવવાનો અનોખો પ્રયાસ સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ

લગ્ન સમારોહ પહેલા અને પછી વ્યાપક ફોટોશૂટ આજે દેશમાં ખૂબ સામાન્ય છે. આમાંના મોટા ભાગના શૂટ મનોહર અને સૌંદર્યની દૃષ્ટિએ આકર્ષક સ્થળોએ થાય છે. જોકે, કેરળની એક કન્યાએ ખાડાઓથી ભરેલા રસ્તા પર પોતાના લગ્નનું ફોટોશૂટ કરાવ્યું હતું. શૂટના વિડિયોમાં તેણે લોકોને રોજબરોજના જીવનમાં આવતી મુશ્કેલીઓને ઉજાગર કરી હતી. શૂટની ક્લિપને સોશિયલ પ્લેટફોર્મ પર 4.3 મિલિયન […]

Continue Reading