SOBOના કેમ્પસ કોર્નર ફ્લાયઓવર પરનો ટ્રાફિક એકાએક ખોરવાયો

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: દક્ષિણ મુંબઈનો અત્યંત વ્યસ્ત ગણાતો કેમ્પ્સ કોર્નરનો પુલ બુધવારે બપોરના અચાનક ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો હતો, તેને કારણે પીક અવર્સમાં ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાઈ હતી. મુંબઈ મહાનગરપાલિકાએ ઈન્સ્પેક્શન બાદ ફ્લાયઓવરને ફરી ખુલ્લો મૂક્યો હતો. જોકે આ દરમિયાન કેમ્પસ કોર્નરમાં તિરાડ પડી હોવાથી લઈને જાતજાતની અફવાઓ ફેલાતા આ પુલનો ઉપયોગ […]

Continue Reading