દિલ્હીમાં મહારાષ્ટ્રવાળી? ભાજપ 40 ધારાસભ્યોને તોડવાની ફિરાકમાં, AAP ધારાસભ્યના દાવાથી રાજકીય હલચલ તેજ

દેશની રાજધાની દિલ્હીમાં રાજકીય હલચલ તેજ થઇ રહી છે. આમ આદમી પાર્ટીને ડર છે કે બીજેપી તેના ધારાસભ્યોને તોડી લેશે. AAP પાર્ટીએ બુધવારે ભાજપ પર ધારાસભ્યોને 20 કરોડ રૂપિયામાં ખરીદવા અને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો. AAPના ધારાસભ્ય દિલીપ પાંડેએ દાવો કર્યો છે કે ભાજપ આમ આદમી પાર્ટીના 40 ધારાસભ્યોને તોડવામાં વ્યસ્ત છે. તેમણે કહ્યું કે […]

Continue Reading