એક પાગલ કી પ્રેમ કહાની! કેટરિનાના માથાફરેલ આશિકે કહ્યું, અમારા લગ્ન 13 ડિસેમ્બરના થઈ ગયા છે

કેટરિના કૈફના માથા ફરેલ આશિકની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. આરોપીનું નામ મનવિંદર સિંહ બતાવવામાં આવી રહ્યું છે, પરંતુ તેનું ઈન્સ્ટાગ્રામમાં આદિત્ય રાજપૂત નામ છે. આદિત્યનું આખું ઈસ્ટાગ્રામ એકાઉન્ટ કેટરિના કૈફના વીડિયોથી ભરાયેલું છે. આરોપી કેટરિનાના પ્રેમમાં કેટલો પાગલ છે તે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી જોઈ શકાય છે. આદિત્યએ તેના બાયોમાં કેટરિનાને પોતાની ગર્લફ્રેન્ડ અને […]

Continue Reading