નયે ભારત કા નયા પથ, કર્તવ્ય પથ! PM Modi એ કર્યું નેતાજીની પ્રતિમાનું અનાવરણ

દિલ્હીનો રાજપથ આજથી કર્તવ્યપથ તરીકે ઓળખાશે. પીએમ મોદીએ કર્તવ્ય પથ પર પહોંચીને સૌ પ્રથમ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રતિમા તે સ્થાન પર સ્થાપિત કરવામાં આવી છે, જ્યાં આ વર્ષની શરૂઆતમાં 23 જાન્યુઆરીએ નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. ગ્રેનાઇડથી બનેલી આ પ્રતિમા 28 ફુટ ઉંચી છે. તેનું વજન 65 […]

Continue Reading

મોદી સરકારનો મહત્ત્વનો નિર્ણય! રાજપથનું થયું નામકરણ, હવે કહેવાશે કર્તવ્યપથ

મોદી સરકાર રાજપથનું નામ બદલવાની તૈયારી કરી રહી છે. મળતી માહિતી અનુસાર રાજપથનું નામ બદલીને કર્તવ્યપથ કરવામાં આવશે. નેતાજીની પ્રતિમાથી રાષ્ટ્રપતિ ભવન સુધીના રસ્તાને કર્તવ્યપથ નામથી જાણવામાં આવશે. સાત સપ્ટેમ્બરના આ અંગે એનડીએમની એક મહત્ત્વની બેઠક થશે ત્યારે મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને અપ્રુવ કરવામાં આવશે. નોંધનીય છે કે પીએમ મોદી આઠમી સપ્ટેમ્હરના […]

Continue Reading