અમદાવાદમાં વધુ એક હીટ એન્ડ રન: કર્ણાવતી ક્લબ પાસે થાર કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બે યુવાનોના મોત, કારમાં સવાર યુવાનો ફરાર

અમદાવાદ શહેરમાં અને ખાસ કરીને એસ.જી.હાઇવે પર અકસ્માતોની સંખ્યા ગંભીર રીતે વધી રહી છે. ત્યારે શહેરના પોશ વિસ્તાર ગણાતા શહેરના કર્ણાવતી કલબ નજીક વધુ એક હીટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં બે નિર્દોષ યુવાનોએ જીવ ગુમાવ્યો છે. આ અકસ્માત કરીને કારમાં સવાર યુવાનો નાસી છૂટ્યા છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી […]

Continue Reading