કર્ણાટક: ગટરમાં સીલબંધ બોટલોમાં સાત ગર્ભપાત કરાયેલા ભ્રૂણ મળી આવ્યા, સરકારે તપાસના આદેશ આપ્યા

BENGALURU: કર્ણાટકમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક ગટરમાંથી ગર્ભપાત કરાયેલા 7 ભ્રૂણ મળી આવ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. સ્થાનિક રહેવાસીઓએ બેલાગવી જિલ્લાના મુદાલગી ટાઉન બસ સ્ટોપ પાસે ભ્રૂણ જોયું હતું અને પોલીસને જાણ કરી હતી. માહિતી મળ્યા બાદ પોલીસે સ્થળની મુલાકાત લઈ તપાસ કરી હતી. ભ્રૂણ મળવાની […]

Continue Reading

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: PM મોદીએ કર્ણાટકના મૈસુર પેલેસ ગ્રાઉન્ડ ખાતે કર્યો યોગાભ્યાસ, જુઓ તસ્વીરો

આજે ૨૧મી જુનના દિવસને ભારત સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. PM મોદીએ આજે ૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કર્ણાટકના મૈસુર પેલેસ ગ્રાઉન્ડ ખાતે ૧૫,૦૦૦ લોકો સાથે યોગ કરીને કરી હતી. આ પ્રસંગે PM મોદીએ કહ્યું હતું કે, ‘યોગ હવે પાર્ટ ઓફ લાઈફ નથી રહ્યો, તે વે ઓફ લઈફ બની […]

Continue Reading

કર્ણાટકમાં મોબાઈલ ખરીદવાના પૈસા ન આપતા પુત્રએ સાડી વડે ગળું દબાવી માતાની હત્યા કરી

પોલીસે શનિવારે એક 26 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી જેણે કથિત રીતે મોબાઈલ ફોન ખરીદવા માટે પૈસા નહી આપતા તેની માતાની હત્યા કરી હતી હતી. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ દીપક તરીકે થઈ છે, જે માયલાસાન્દ્રાના લુકાસ લેઆઉટનો રહેવાસી છે . પોલીસના જણાવ્યા અનુસાર દીપકે કથિત રીતે 1 જૂને તેની માતા ફાતિમા મેરી (50)નું ગળું દબાવી […]

Continue Reading