સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને આપ્યા વચગાળાના જામીન, ગુજરાત સરકારની કાર્યવાહી પર ઉઠાવ્યા સવાલ

આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં(Supreme court) તિસ્તા સેતલવાડ(Teesta Setalvad)ની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. 25 જૂને ગુજરાત એટીએસે તેમની મુંબઈથી ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે એક મહિલા બે મહિનાથી વધુ સમયથી કસ્ટડીમાં છે. પોલીસે તેની 7 દિવસ સુધી પૂછપરછ પણ કરી છે. ગુજરાત હાઈકોર્ટે […]

Continue Reading

Bilkis Bano case: સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ મોકલી, બે અઠવાડિયામાં માંગ્યો જવાબ

Delhi: આજે સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) બિસ્કીસ બાનો કેસના(Bilkis Bano) દેષીતોને જેલ મુક્ત કરવા મામલે સુનાવણી થઈ હતી. સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને(Gujarat Gov) નોટિસ પાઠવી સમગ્ર મામલે જવાબ માંગ્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી બે અઠવાડિયા પછી થશે. સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે(Kapil Sibbal) કહ્યું કે 14 લોકોની હત્યા અને ગર્ભવતી મહિલા પર સામૂહિક […]

Continue Reading

બિલ્કીસ બાનો કેસ: સુપ્રીમ કોર્ટ દોષિતોની મુક્તિ વિરુદ્ધની અરજી પર સુનાવણી કરશે, ન્યાયની આશા જીવિત

ગત સ્વતંત્રતા દિવસે ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો(Bilkis Bano) પર સામુહિક બળાત્કાર અને તેના પરિવાર જનોની હત્યાના કેસમાં દોષિત 11 લોકોને(Convicts) ગુજરાત સરકારે છોડી મુકવાનો નિર્ણય કયો હતો. ત્યાર બાદ દેશભરમાં ગુજરાત સરકરની(Gujarat gov) ટીકા થઇ રહી છે. ત્યારે આ 11 દોષિતોની મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં વહેલામાં […]

Continue Reading

સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયોથી આ વરિષ્ઠ રાજકારણી નારાજ, કહ્યું સુપ્રીમ કોર્ટ પાસે હવે કોઈ આશા રહી નથી

રાજ્યસભાના સાંસદ અને સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં લેવામાં આવેલા નિર્ણયો પર નારાજગી વ્યક્ત કરતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, હવે સુપ્રીમ કોર્ટ પાસેથી કોઈ આશા રહી નથી. જો તમને એવું લાગે છે કે સુપ્રીમ કોર્ટ પાસેથી રાહત મળશે તો તમે ખોટા છે. આ વાત હું સુપ્રીમ કોર્ટમાં 50 વર્ષ પૂરા કર્યા […]

Continue Reading