કાલી પોસ્ટરના વિવાદ બાદ મહાદેવને સિગારેટ પીતા દર્શાવાયા, કન્યાકુમારીમાં પોસ્ટર પર વિવાદ વકર્યો

કાલી ફિલ્મના પોસ્ટરનો વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં શંકર ભગવાનને સિગારેટ પીતા પોસ્ટર પર નવો વિવાદ સર્જાયો છે. તમિલનાડુના કન્યાકુમારી જિલ્લાના થિંગલ નગર નજીક આવેલા આરોગ્યપુરમ ગામમાં થોડા દિવસો પહેલા એક યુગલના લગ્ન થયા હતાં અને તેમને શુભેચ્છા આપતું પોસ્ટર વરરાજાના મિત્રોએ બનાવ્યું હતું, જેમાં એક કપલને શુભેચ્છા આપતા દોસ્તોની તસવીર છે અને બીજા બેનરમાં શંકર ભગવાનને સિગારેટ પીતા દર્શાવાયા છે. આ બેનરમાં વરરાજાની મજાક ઉડાવવાની કોશિશ કરવામાં આવી છે.

Continue Reading