આ અભિનેતાની થઇ હત્યા, ફલેટમાંથી લોહીથી લથપથ મૃતદેહ મળ્યો

Bengaluru: ફિલ્મ ઇન્ડસ્ટ્રીને વધુ એક ઝટકો લાગ્યો છે. કન્નડ સિનેમાના દિગ્ગજ એક્ટર સતીશ વજ્રની લોહીમાં લથપથ મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યો છે. સતીશ બેંગ્લુરુના આર. આર. નગરમાં રહેતા હતા. કહેવાય રહ્યું છે કે સતીશની કોઇ અજાણ્યા શખ્સે હત્યા કરી દીધી છે. મહત્ત્વની વાત તો એ છે કે હજુ ત્રણ મહિના પહેલા જ સતીશની પત્નીએ પણ […]

Continue Reading