કાંદિવલીમાં ગળું ચીરી પ્રેમિકાની હત્યા: ૧૨ કલાકમાં પ્રેમી ઝડપાયો

મુંબઈ: બીજા યુવક સાથે કથિત સંબંધો હોવાની શંકા પરથી પ્રેમીએ ચાકુ વડે ગળું ચીરી પ્રેમિકાની હત્યા કરી હોવાની ઘટના કાંદિવલીમાં બની હતી. યુવતીના ઘરમાંથી મૃતદેહ મળી આવ્યાના ૧૨ કલાકમાં જ પોલીસે આરોપીને લૉકઅપભેગો કર્યો હતો. કુરાર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ અખિલેશકુમાર પ્યારેલાલ ગૌતમ (૨૪) તરીકે થઈ હતી. ગૌતમને ગુરુવારે માનખુર્દ રેલવે સ્ટેશન પરિસરમાંથી તાબામાં […]

Continue Reading