Presidential Election 2022: NCP વિધાનસભ્ય કાંધલ જાડેજાએ કર્યું ક્રોસ વોટીંગ, NDAના ઉમેદવારે દ્રૌપદી મુર્મૂને વોટ આપ્યો

Gandhinagar: આજે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંસદ અને રાજ્યો વિધાનસભાઓમાં મતદાન થઇ રહ્યું છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં પણ મતદાનની પ્રક્રિયા સવારે 10 વાગ્યાથી શરુ થઇ ગઈ છે. ક્રોસ વોટિંગને(cross voting) લઈને બંને પક્ષો ચાંપતી નજર રાખી રહ્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતમાં પહેલુ ક્રોસ વોટિંગ થયું છે. કુતિયાણાના વિધાનસભા સીટ પર ચૂંટાયેલા NCPના કાંધલ જાડેજાએ(Kandhal Jadeja) NDAના […]

Continue Reading