કોંગ્રેસ એક્શન મોડમાં: KC વેણુગોપાલ અને અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે! શિક્ષણ, સ્વાસ્થ્ય અને ખેડૂતો માટે કરી મહત્વની જાહેરાતો

Ahmedabad: આ વર્ષને અંતે યોજાનાર ગુજરાતમાં વિધાનસભા(Gujarat Election) ચૂંટણીને લઈને રાજકીય પક્ષોની ગતિવિધિ તેજ થઈ ગઈ છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારી શરુ કરી દીધી છે. આમ આદમી પાર્ટીના(AAP) સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvid Kejriwal) નિયમિત પણે ગુજરાત આવી ગુજરાતની જનતાને વિવિધ ગેરંટી આપી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસે(Congress) પણ પોતાના ઘોડા […]

Continue Reading