જસ્ટિસ ઉદય ઉમેશ લલિત બન્યા ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ, જાણો એમના જીવન અને કાર્ય વિષે

Delhi: આજે ન્યાયમુર્તિ ઉદય ઉમેશ લલિતે(U.U. Lalit) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ(Draupadi Murmu) રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં જસ્ટિસ લલિતને શપથ લેવડાવ્યા(Oath taking) હતા. આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર(Jaideep Dhankhad), વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) અને અનેક કેન્દ્રીય પ્રધાનોએ હાજરી આપી હતી. ગઈકાલે જ સેવા નિવૃત થયેલા ચીફ જસ્ટિસ […]

Continue Reading

CJIના કાર્યકાળનો આજે અંતિમ દિવસ: પહેલી વાર Supreme court ની સુનાવણીનું Live Streaming! ફ્રીબીઝ અંગે આજે આવશે ચુકાદો

આજે ભારતના મુખ્ય ન્યાયાધીશ(CJI) એન.વી. રમનાના(N.V.Ramana) કાર્યકાળનો અંતિમ દિવસ છે. તેઓ આજે નિવૃત્ત થઈ રહ્યા છે. આજે સુપ્રીમ કોર્ટમાં (Supreme  court) તેમના કામકાજના છેલ્લા દિવસે સેરેમોનિયલ બેંચની કાર્યવાહીની લાઇવ સ્ટ્રીમ કરવામાં આવી રહ્યું છે. 2018ના ચુકાદા પછી પહેલીવાર સુપ્રીમ કોર્ટમાં લાઈવ-સ્ટ્રીમિંગ થઈ રહ્યું છે. નિવૃત થઇ રહેલા ચીફ જસ્ટિસ એન.વી.રમનાની આગેવાની હેઠળની સેરેમોનિયલ બેંચની સુનવણીનું […]

Continue Reading