બિહારમાં જંગલ રાજની એન્ટ્રી!!

બિહારમાં મહાગઠબંધન સરકારને આવ્યે 12 દિવસ પૂર્ણ થયા છે. જ્યારથી બિહારમાં આરજેડીના નેતૃત્વમાં નીતીશ કુમારની સરકાર બની છે, ત્યારથી બીજેપી કહી રહી છે કે બિહારમાં જંગલ રાજની વાપસી થઇ છે. ભાજપનો આક્ષેપ સાચો છે. ગુનાખોરીના આંકડા એ વાતની સાબિતી આપે છે કે બિહારમાં અપરાધીઓને છૂટો દોર મળી ગયો છે. બિહારમાં છેડતી, ખંડણી, લૂંટફાટ કરનારાઓ ખુલ્લેઆમ […]

Continue Reading