એમ્બર હર્ડ અને જોની ડેપ પર બની રહી છે ફિલ્મ? જાણો શું છે હકિકત

હોલીવૂડ સ્ટાર જોની ડેપ અને એમ્બર હર્ડ ટ્રાયલના બહુચર્ચિત ટ્રેલરના રિલીઝ બાદ ‘જોની વર્સિસ એમ્બરઃ ધ યુએસ ટ્રાયલ’ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ રિલીઝ થયા બાદ હવે ‘હોટ ટેકઃ ધ ડેપ/હર્ડ’ ફિલ્મ રિલીઝ થવાની છે. આ ફિલ્મ કપલ વચ્ચેના માનહાનિના દાવા પર બનવા જઈ રહી છે. નોંધનીય છે કે જોની અને એમ્બર વચ્ચેની લડાઈ દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર રહી […]

Continue Reading