સલમાન રશ્દીને સપોર્ટ કરવા બદલ ‘હેરી પોટર’ ની લેખિકા જેકે રોલિંગને મળી ધમકી, કહ્યું- હવે તારો નંબર છે

ભારતીય મૂળના સુપ્રસિદ્ધ બ્રિટિશ લેખક સલમાન રશ્દી(Salman Rushdie) પર ન્યૂયોર્કમાં એક કાર્યક્રમ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરે સ્ટેજ પર ચડીને તેમના પર ચાકુ વડે હુમલો કર્યો હતો. જેને દુનિયા ભરમાં સલમાન રશ્દી પર થયેલા હુમલાની નિંદા કરવમાં આવી રહી છે. હેરી પોટરમી લેખિકા જેકે રોલિંગે(JK Rowling) પણ હુમલાને વખોડી કાઢ્યો હતો. તેમણે સલમાન રશ્દીના […]

Continue Reading