જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારુખ અબ્દુલ્લા સામે મની લૉન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારૂખ અબ્દુલ્લા સામે મની લૉન્ડરિંગના કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશનના ફંડના ગોટાળા બાબતે તેમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. નોંધનીય છે કે 31 મેના રોજ પણ ઇડીએ શ્રીનગર ખાતે 84 વર્ષીય ફારૂખ અબ્દુલ્લાની ત્રણ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. […]

Continue Reading