Reliance Jio 5G: દિવાળી સુધીમાં આ શહેરોને મળશે 5G સર્વિસ, મુકેશ અંબાણીએ PM મોદીનો આભાર માન્યો

Mumbai: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 45મી AGMને સંબોધતા કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ(Mukesh Ambani) કહ્યું કે Reliance Jio દિવાળી સુધીમાં દેશમાં 5જી સેવાઓ શરૂ કરશે. તેમણે કહ્યું કે સૌપ્રથમ ચાર મેટ્રો શહેર દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈથીમાં 5G સર્વિસ શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ 2023 ના અંત સુધીમાં દેશના દરેક ખૂણામાં 5G સેવા ઉપલબ્ધ થશે. આ પ્રસંગે તેમણે […]

Continue Reading