Operation Lotus Fail? હેમંત સોરેને વિશ્વાસ મત જીત્યો! કહ્યું, લોકતંત્ર બચાવવા માટે આયોજિત કર્યું સત્ર

ઝારખંડમાં પોલિટિકલ ક્રાઈસિસ વચ્ચે હેમંત સોરેને વિધાનસભાના સ્પેશિયલ સેશનનું આયોજન કર્યું હતું. મળતી માહિતી અનુસાર વિધનસભામાં મુખ્ય પ્રધાન હેમંત સોરેને વિશ્વાસ મત જીતી લીધો છે. સોરેનના પક્ષમાં 48 વિધાનસભ્યોએ વોટ કર્યા હતાં. આ પ્રસંગે સોરેને જણાવ્યું હતું તે, લોકતંત્રને બચાવવા માટે અમે આ સ્પેશિયલ સત્ર આયોજિત કર્યું હતું. બીજી બાજુ ભાજપ વિધાનસભ્યોએ ઝારખંડ વિધાનસભામાં વોટિંગ […]

Continue Reading

Jharkhand Political Crisis: સીએમના નિવાસસ્થાનમાંથી UPAના વિધાનસભ્યો બસમાં નીકળ્યા, બસંત સોરેને કહ્યું- પિકનિક પર જઈ રહ્યા છીએ

Jharkhand: ઝારખંડની રાજધાની રાંચીમાં(Ranchi) આવેલા મુખ્ય પ્રધાનના આવાસમાં એકઠા થયેલા યુપીએના વિધાનસભ્યોને કથિત રીતે રાજ્યની બહાર લઈ જવામાં આવી રહ્યા છે. વિધાનસભ્યોને લઇને ત્રણ બસ મુખ્યપ્રધાન નિવાસસ્થાનની બહાર નીકળી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્યપ્રધાન હેમંત સોરેન પણ વિધાનસભ્યોની સાથે રાજ્યની બહાર જઈ રહ્યા છે. મુખ્યપ્રધાનનો સુરક્ષા કાફલો પણ બસો સાથે નીકળી પડ્યો છે. મુખ્યપ્રધાન હેમંત […]

Continue Reading