JEE એડવાન્સ 2022, પરિણામ જાહેર, ઉત્કર્ષ પંત સિટી ટોપર

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બે (IIT બોમ્બે)એ જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE એડવાન્સ્ડ 2022) માટેનું પરિણામ આજે, 11 સપ્ટેમ્બરે જાહેર કર્યું છે. JEE એડવાન્સ 2022નું પરિણામ સવારે 10 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ- jeeadv.ac.in પર સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકે છે. JEE એડવાન્સ પરિણામ 2022ને ઍક્સેસ કરવા માટે, ઉમેદવારોએ તેમના રોલ નંબર, જન્મ તારીખ […]

Continue Reading