જાણો શું હતું ભારત વિરુદ્ધ જવાહિરીનું કાવતરું? નુપુર શર્મા કેસ સાથે જવાહિરીનું શું કનેક્શન હતું….

આતંકવાદી સંગઠન અલ કાયદાના લીડર અલ-જવાહિરીનું અફઘાનિસ્તાન ખાતે અમેરિકન આર્મીના ડ્રોન હુમલામાં મોત થયું હતું. અમેરિકન રાષ્ટ્રપતિ જૉ બાઇડને તેની પુષ્ટિ કરી છે. અલ-જવાહિરીએ 55 દિવસ પહેલા એટલે કે 7 જૂને ભારતના ઘણા રાજ્યોમાં બૉમ્બથી હુમલો કરવાની ધમકી આપી હતી. જવાહિરીએ ભારતને હચમચાવી નાખવાનું સંપૂર્ણ કાવતરું ઘડ્યું હતું. તેની ખુલ્લેઆમ જાહેરાત પણ કરવામાં આવી હતી. […]

Continue Reading