જસદણ ATMમાં ચોરી પ્રકરણ: પોલીસની પૂછપરછ બાદ આરોપીનો આપઘાત, પોલીસ પર ટોર્ચરના આરોપ

જસદણમાં બેંક ઓફ બરોડાના ATM માંથી લાખોની ચોરી થઇ હોવાનું સામે આવતા દોડધામ મચી ગઈ હતી. પોલીસે શંકાના આધારે ત્રણ લોકોની અટકાયત કરી પૂછપરછ કઈ હતી. ત્રણ માંથી એકે અટકાયતમાંથી છૂટી ઘરે જઈ આત્મહત્યા કરી લેતા વિવાદનો ઉભો થયો છે. મૃતક યુવાનના પરિવારજનોએ પોલીસ પર ટોર્ચરના આરોપ લગાવ્યા છે. મળતી માહિતી મુજબ પોલીસે શંકાના આધારે […]

Continue Reading