જન્માષ્ટમીના દિવસે મથુરાના બાંકે બિહારી મંદિરમાં મંગળા આરતી વખતે અકસ્માત, બેના મોત અનેક ઘાયલ

જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ભારે હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. વૃંદાવન, મથુરા જેવા સ્થળોએ તો આ દિવસે લોકોનો ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. એવામાં એક દુઃખદ સમાચાર જાણવા મળ્યા છે. કૃષ્ણ જન્માષ્ટમીના પર્વ પર વૃંદાવનના વિશ્વપ્રસિદ્ધ  બાંકે બિહારી મંદિરમાં ઉમટેલી ભક્તોની ભારે ભીડ દરમિયાન નાસભાગને કારણે કરુણાંતિકા સર્જાઇ હતી. મથુરાના એસએસપીએ જણાવ્યુ હતું કે ‘મથુરાના બાંકે […]

Continue Reading