મેઘરાજાએ સૌરાષ્ટ્રને ધમરોળ્યું: રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ, જામકંડોરણા પાસે ફોફળ નદીનો પૂલ ધોવાઇ ગયો

છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા સૌરાષ્ટ્રને ધમરોળી રહ્યા છે. કોડીનાર અને સુત્રાપાડામાં જળબંબાકારની સ્થતિ છે. ત્યારે આજે વહેલી સવારથી જ રાજકોટ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ગોંડલના તાલુકામાં મુશળધાર વરસાદ પડતા નદીઓ ગાંડીતૂર બની છે. રાજકોટના જામકંડોરણા પાસેની ફોફળ નદીમાં ભારે પ્રવાહથી પૂલ તૂટી પડ્યો હતો. પૂલ તૂટતા વાહન વ્યવાહર ખોરવાઈ […]

Continue Reading