જગદીપ ધનખડે લીધા ૧૪માં ઉપરાષ્ટ્રપતિ પદના શપથ

દેશના 14માં ઉપરાષ્ટ્રપતિ તરીકે જગદીપ ધનખડે આજે બપોરે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ ગ્રહણ કરાવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, પીએમ મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ સહિત મંત્રીમંડળના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલા જગદીપ ધનખડ બાપુના સ્મારક પર ગયા હતા.આજે બપોરે સાડા બાર વાગે […]

Continue Reading