જેકીની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો, ED કરી રહી છે ચાર્જશીટ ફાઈલ કરવાની તૈયારી

કુખ્યાત ઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધને લઈને ફરી એક વખત બૉલીવુડ એક્ટ્રેસ જેક્વેલિન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. મળતી માહિતી અનુસાર જેક્વેલિન સામે એક ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી કરી રહી છે. આ પહેલા પણ જેક્વેલિન સાથે EDએ પુછપરછ કરી હતી. અને સુકેશ સાથેની તસવીરો પણ વાયરલ થઈ હતી. જોકે આ કેસ તિહાડ જેલમાંથી 200 […]

Continue Reading